BlogAdda

BlogAdda

Thursday 28 May 2015

Beautiful Dusk !!!!!


સાંજ રૂડી રૂપાળી પણ હોઈ શકે છે....ભલે એકલા હોવ પણ એકલતા ના હોય...


શાંત નીરવ નદી કિનારે....પાછા ફરતા પક્ષી અને...



 આકાશ માં એક તરફ સ્વૈર વિહારી રંગો સાથે .....






સુરજ અને ચંદ્રમાં એક બીજા નું અભિવાદન કરતા હોય.....


....હા  સાંજ રૂડી રૂપાળી પણ હોઈ શકે છે....!!!